આ વિભાગ Fedora માંથી વિવિધ સુરક્ષા વસ્તુઓને પ્રકાશિત કરે છે.
Fedora પ્રોજેક્ટ (http://fedoraproject.org/wiki/HelpWanted) માં ભાગ લો.
SELinux પ્રોજેક્ટ પાનાંઓ પાસે મુશ્કેલીનિવારણ બક્ષિસ, વર્ણનો, અને દસ્તાવેજનાં પોઇંટરો અને સંદર્ભો છે. કેટલીક ઉપયોગી કડીઓ નીચે સમાયેલી છે:
નવા SELinux પ્રોજેક્ટ પાનાંઓ: http://fedoraproject.org/wiki/SELinux
મુશ્કેલીનિવારણ સંકેતો: http://fedoraproject.org/wiki/SELinux/Troubleshooting
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો: http://docs.fedoraproject.org/selinux-faq/
SELinux આદેશોની યાદી કરી રહ્યા છે: http://fedoraproject.org/wiki/SELinux/Commands
પરિચિત ડોમેઈનોની વિગતો: http://fedoraproject.org/wiki/SELinux/Domains
વિવિધ ભૂમિકાઓ હવે ઉપલ્બધ છે, ફાઇનર-ગ્રેઇન થયેલ પ્રવેસ નિયંત્રણ ને પરવાનગી આપવા માટે:
guest_t એ setuid બાઇનરીઓ ચાલવા દરમિયાન પરવાનગી આપતુ નથી, નેટવર્ક જોડાણોને બનાવી રહ્યા છે, અથવા GUI ની મદદથી.
xguest_t એ વેબ બ્રાઉઝર મારફતે HTTP માટે નેટવર્ક પ્રવેશને બાદ કરતા પરવાનગી આપતુ નથી, અને setuid બાઇનરીઓ નથી.
user_t એ ઓફિસ વપરાશકર્તાઓ માટે આદર્શ છે: setuid કાર્યક્રમો મારફતે રુટ બનાવવાનું રોકો.
staff_t એ user_t નાં જેવુ છે, બાદ કરતા કે જે sudo મારફતે રુટ-સ્તર પ્રવેશને પરવાનગી આપેલ છે.
unconfined_t એ સંપૂર્ણ પ્રવેશ પૂરુ પાડે છે, એવી જ રીતે જ્યારે SELinux મદદથી નથી.
આ રીતે, બ્રાઉઝર પ્લગઇનો nspluginwrapper સાથે લપેટેલ છે, કે જે મૂળભૂત છે, SELinux પોલિસી ને હદમાં રાખેલ છે.
SELinux અને Firefox mozplugger ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈચ્છા અનુસાર કામ નહિં કરે, દરેક માટેના મૂળભૂત ધ્યેનની ભિન્નતાને કારણે. ચકાસણી કે ઉકેલ તરીકે, nsplugin ના SELinux શુદ્ધિકરણરૂપે, આ આદેશ ચલાવો:
setsebool -P allow_unconfined_nsplugin_transition =0
sectool એ સાધન સાથે વપરાશકર્તાઓ પૂરા પાડે છે કે જે સુરક્ષા મુદ્દાઓ માટે તેની સિસ્ટમોને ચકાસી શકાય છે. ત્યાં લાઇબ્રેરીઓ સમાવેલ છે કે જે સિસ્ટમ ચકાસણીનું વિશિષ્ટ રીતે નિર્માણ કરવા માટે પરવાનગી આપે છે. વધારે જાણકારી પ્રોજેક્ટ ઘર માટે શોધી શકાય છે:
Fedora, હાલની સ્થિતિ, અને http://fedoraproject.org/wiki/Security પર પોલિસીઓ ઉપલ્બધ છે તેમાં ઘણાબધા અગ્રસક્રિય સુરક્ષા ગુણધર્મોનો સામાન્ય પરિચય આપે છે.
Fedora 10 અપસ્ટાર્ટ આરંભ સિસ્ટમના લક્ષણો આપે છે. બધી સિસ્ટમ V init સ્ક્રિપ્ટો સુસંગતતા સ્થિતિમાં યોગ્ય રીતે ચાલતી હોવી જોઈએ. છતાંય, વપરાશકર્તાઓ કે જેઓએ તેમની /etc/inittab ફાઈલમાં ફેરફાર કર્યા હોય તેઓએ આ ફેરફારો upstart માં પોર્ટ કરવાની જરૂર છે. upstart કેવી રીતે કામ કરે છે તેના પર વધુ જાણકારી માટે, init(8) અને initctl(8) મદદ પાનાંઓનો સંદર્ભ લો. upstart સ્ક્રિપ્ટો લખવા પર જાણકારી મેળવવા માટે, events(5) મદદ પાનાંનો સંદર્ભ લો, અને "Upstart Getting Started Guide" નો પણ સંદર્ભ લો:
http://upstart.ubuntu.com/getting-started.html
init સિસ્ટમોના બદલવાને કારણે, એ અગ્રહણીય છે કે જે વપરાશકર્તાઓ કે જે Fedora 10 ની જીવંત ફાઇલ સિસ્ટમ પર સુધારો કરે છે, તેઓ પછીથી જલ્દી પુન:બુટ કરો.
NetworkManager 0.7 સુધારેલ મોબાઇલ બ્રોડબેન્ડ આધાર પૂરુ પાડે છે, GSM અને GSM ઉપકરણોને સમાવી રહ્યુ છે, હવે ઘણાબધા ઉપકરણો અને જોડાણો વહેંચવા માટે ad-hoc નેટવર્કીંગ આધાર આપે છે. તે હવે DVD, CD, નેટવર્ક, અને જીવંત ચિત્રો માંથી સ્થાપનો પર મૂળભૂત દ્દારા સક્રિય થયેલ છે:
NetworkManager બધા વર્ચ્યુઅલ ઉપકરણ પ્રકારોને વર્તમાનમાં આધાર આપતું નથી. વપરાશકર્તાઓ કે જેઓ બ્રીજીંગ, બોન્ડીંગ, કે VLANs વાપરે તેઓને જૂની network સેવામાં તે ઈન્ટરફેસોનું રૂપરેખાંકન થઈ જાય પછી બદલવાની જરૂર રહેશે.
NetworkManager નેટવર્ક અસુમેળ રીતે શરૂ કરે છે. વપરાશકર્તાઓ કે જેઓ પાસે કાર્યક્રમો હોય જેમને બુટ દરમ્યાન નેટવર્ક સંપૂર્ણપણે આરંભ થયેલ હોય એમ જરૂરી હોય તેઓ NETWORKWAIT ચલને /etc/sysconfig/network માં સુયોજીત કરવો જોઈએ. મહેરબાની કરીને કિસ્સાઓ વિશે બગ ફાઈલ કરો જ્યાં આ જરૂરી હોય, કે જેથી અમે પ્રશ્નમાં કાર્યક્રમો સુધારી શકીએ.
Autofs એ હવેથી મૂળભૂત રીતે સ્થાપિત થતું નથી. વપરાશકર્તાઓ કે જેઓ Autofs વાપરવા ઈચ્છતા હોય તેઓ તેને સ્થાપકમાં જૂથમાંથી પસંદ કરી શકે, અથવા પેકેજ સ્થાપન સાધનો સાથે.
Varnish, ઊંચો-પ્રભાવ HTTP પ્રવેગક, એ આવૃત્તિ 2.0 માં સુધારાયેલ છે. VCL વાક્યરચના આવૃત્તિ 1.x માંથી બદલાઈ ગયેલ છે. વપરાશકર્તાઓ કે જેઓ 1.x માંથી સુધારે છે તેઓએ તેમની vcl ફાઈલો README.redhat ને અનુલક્ષીને બદલવી જ પડશે. એકદમ અગત્યના ફેરફારો આ પ્રમાણે છે:
vcl માં, શબ્દ insert એ deliver દ્દારા બદલેલ હોવુ જ જોઇએ
પાશ્વભાગોની vcl જાહેરાતોમાં, set
backend એ backend માં સરળ બનાવવામાં આવેલ છે, અને પાશ્વભાગ ભાગલાઓ હવે ખાલી ટપકાંથી પૂર્વગ લગાડવામાં આવેલ છે, કે જેથી મૂળભૂત localhost રૂપરેખાંકન આના જેવું દેખાય:
backend default { .host = "127.0.0.1"; .port = "80"; }
Fedora 10 માં વર્ચ્યુઅલાઈઝેશન મુખ્ય ફેરફારો, અને નવા લક્ષણોનો સમાવેશ કરે છે, કે જેઓ KVM, Xen, અને બાકીના ઘણા બધા વર્ચ્યુઅલ મશીન પ્લેટફોર્મને આધાર આપવાનું ચાલુ રાખે છે.
kernel-xen પેકેજ એ અપસ્ટ્રીમ કર્નલમાં પેરાવર્ચ્યુઅલાઇઝેશન ક્રિયાઓ નાં એકત્રિકરણ દ્દારા અપ્રચલિત કરી દેવામાં આવ્યુ છે. યજમાન domU તરીકે બુટીંગ દરમ્યાન Fedora 10 આધારોમાં kernel પેકેજ, પરંતુ કેટલાક આધાર અપસ્ટ્રીમમાં પૂરા પાડે ત્યાં સુધી dom0 તરીકે વિધેય થશે નહિં. dom0 આધાર સાથે એકદમ તાજેતરનાં Fedora પ્રકાશન Fedora 8 છે.
Fedora 10 યજમાનમાં Xen બુટીંગ દરમ્યાન Xen domU એ KVM આધારિત xenner જરૂરી છે. Xenner એ KVM યજમાન તરીકે મહેમાન કર્નલ અને નાનું Xen એમ્યુલેટર ને ભેગા કરીને ચલાવાય છે.
![]() |
યજમાન સિસ્ટમમાં હાર્ડવેર વર્ચ્યુઅલાઇઝેશન ગુણધર્મો KVM ને જરૂરી છે. |
|---|---|
હાર્ડવેર વર્ચ્યુઅલાઈઝેશનના આધારની અછત ધરાવતી સિસ્ટમો આ સમયે Xen મહેમાનોને આધાર આપતી નથી. |
વધારે જાણકારી માટે, નો સંદર્ભ લો:
libvirt માં ઉન્નતીકરણો હવે દૂરસ્થ યજમાનો પર સંગ્રહ વોલ્યુમોની યાદી કરવાની, બનાવવાની, અને કાઢી નાંખવાની ક્ષમતા પૂરી પાડે છે. આ કાચી sparse અને non-sparse ફાઈલો ડિરેક્ટરીમાં બનાવવાની ક્ષમતાનો સમાવેશ કરે છે, LVM લોજીકલ વોલ્યુમો ફાળવે છે, ભૌતિક ડિસ્ક પાર્ટીશન કરે છે, અને iSCSI લક્ષ્યો સાથે જોડે છે.
આ virt-manager સાધનને નવા મહેમાન ડોમેઈનો દૂરથી બચાવવા માટેનું, અને તેમની સાથે સંકળાયેલ સંગ્રહની વ્યવસ્થા કરવા માટેનું સાધન છે. તે સુધારાયેલ SELinux સંકલન છે, કારણ કે APIs ખાતરી કરે છે કે બધા સંગ્રહ વોલ્યુમો પાસે યોગ્ય SELinux સુરક્ષા સંદર્ભ હોય જ્યારે મહેમાનને સોંપણી કરવામાં આવેલ હોય.
ગુણધર્મો
ડિરેક્ટરીમાં સંગ્રહ વોલ્યુમોની યાદી આપો, અને નવા વોલ્યુમો ફાળવો, sparse અને non-sparse બંને કાચી ફાઈલો, અને qemu-img દ્વારા આધારભૂત બંધારણો (cow, qcow, qcow2, vmdk, વગેરે)
ડિસ્કમાં યાદી પાર્ટીશનો, અને મુક્ત જગ્યા માંથી નવા પાર્ટીશનોનો ફાળવો
iSCSI સર્વર સાથે જોડાવ અને નિકાસ થયેલ લક્ષ્ય સાથે સંકળાયેલ વોલ્યુમોની યાદી આપો
LVM વોલ્યુમ જૂથમાં લોજીકલ વોલ્યુમોની યાદી આપો, અને નવા LVM લોજીકલ વોલ્યુમો ફાળવો
બધા વોલ્યુમોમાં યોગ્ય SELinux સુરક્ષા સંદર્ભ લેબલ (virt_image_t) આપોઆપ સોંપે છે જ્યારે યજમાન સાથે સંબંધ બાંધી રહ્યા છે.
વધારે માહિતીઓ માટે નો સંદર્ભ લો:
http://libvirt.org/storage.html -- libvirt સંગ્રહ વ્યપસ્થાપન
http://virt-manager.et.redhat.com/page/StorageManagement -- virt-manager સંગ્રહ વ્યવસ્થાપન
વર્ચ્યુઅલાઈઝેશન સંગ્રહ વ્યવસ્થાપનમાં સુધારાઓએ દૂરસ્થ યજમાન સિસ્ટમો પર મહેમાનોની બનાવટને સક્રિય કરેલ છે. Avahi નું ઉચ્ચાલન કરીને, libvirt ને આધાર આપતી સિસ્ટમો આપોઆપ virt-manager દ્વારા શોધી શકાશે. તપાસ મહેમાનો દૂરસ્થ સિસ્ટમ પર બચાવી શકાશે.
સ્થાપનો cobbler અને koan ની મદદ સાથે આપોઆપ કરી શકાય છે. Cobbler એ Linux સ્થાપન સર્વર છે કે જે નેટવર્ક સ્થાપન પર્યાવરણો નાં ઝડપી સુયોજન માટે પરવાનગી આપે છે. નેટવર્ક સ્થાપનો PXE બુટ, પુન:સ્થાપનો, મીડિયા-આધારિત થયેલ નેટ-સ્થાપનો, અને વર્ચ્યુઅલ થયેલ મહેમાન સ્થાપનો માટે રૂપરેખાંકિત કરી શકાય છે. Cobbler સહાયક પ્રક્રિયા વાપરે છે, koan, પુન:સ્થાપન અને વર્ચ્યુઅલાઇઝેશ આધાર માટે.
વધારે માહિતીઓ માટે નો સંદર્ભ લો:
Fedora પણ નીચેના વર્ચ્યુઅલાઇઝેશન સમાવે છે:
નવા virt-mem પેકેજમાંની ઉપયોગીતાઓ યજમાન સિસ્ટમમાંથી QEmu અને KVM મહેમાનો પ્રક્રિયા કોષ્ટકો, ઈન્ટરફેસ જાણકારી, dmesg, અને uname નો વપરાશ પૂરો પાડે છે. વધુ જાણકારી માટે, http://et.redhat.com/~rjones/virt-mem/ નો સંદર્ભ લો.
![]() |
virt-mem પેકેજ પરીક્ષણીય છે. |
|---|---|
માત્ર 32-bit મહેમાનો આ સમયે આધારભૂત છે. |
નવા virt-df સાધન યજમાન સિસ્ટમ માંથી ડિસ્ક વપરાશ પર જાણકારી પૂરી પાડે છે. http://et.redhat.com/~rjones/virt-df
નવું પરીક્ષણીય xenwatch પેકેજ xenstore સાથે Xen-આધારિત યજમાનો પર સંપર્ક કરવા માટે ઉપયોગીતાઓ પૂરી પાડે છે. વધુ જાણકારી માટે http://kraxel.fedorapeople.org/xenwatch/ નો સંદર્ભ લો
libvirt પેકેજ એ Linux (અને બીજા OSes) ની તાજેતરની આવૃત્તિઓની વર્ચ્યુઅલાઇઝેશન ક્ષમતાઓ સાથે સાંકળવા માટે API અને સાધનો પૂરા પાડે છે. libvirt સોફ્ટવેર એ નીચેના માટે બધી વર્ચ્યુઅલાઇઝેશન તકનીકીઓ વચ્ચે સામાન્ય ડિનોમીટેર બનાવવાનું રચાયેલ છે:
Linux અને Solaris યજમાનો પર Xen હાઇપરવિઝર.
QEMU એમ્યુલેટર
KVM Linux હાઇપરવિઝર
LXC Linux પાત્ર સિસ્ટમ
OpenVZ Linux પાત્ર સિસ્ટમ
IDE/SCSI/USB ડિસ્કો, ફાઇબર ચેનલ, LVM, iSCSI, અને NFS પર સંગ્રહ
0.4.2 ત્યારથી નવા ગુણધર્મો અને સુધારાઓ:
ઉન્નત્ત થયેલ OpenVZ આધાર
ઉન્નત્ત થયેલ Linux પાત્રો (LXC) આધાર
સંગ્રહ પુલ API
સુધારેલ iSCSI આધાર
QEMU અને KVM માટે USB ઉપકરણ પસાર કરે છે
QEMU અને Xen માટે સાઉન્ડ, ક્રમમાં, અને સમાંતર આધાર આપે છે
QEMU માં NUMA અને vCPU પિનીંગ માટે આધાર
બધા વર્ચ્યુઅલાઇઝેશન ડ્રાઇવરો માટે XML ડોમેઇન અને નેટવર્ક પદચ્છેદન ને એકીકૃત્ત કરેલ છે
વધારે માહિતીઓ માટે નો સંદર્ભ લો:
virt-manager પેકેજ એ virtinst અને libvirt વિધેય ની GUI અમલીકરણ પૂરુ પાડે છે.
0.5.4 ત્યારથી નવા ગુણધર્મો અને સુધારાઓ:
દૂરસ્થ સંગ્રહ વ્યવસ્થાપન અને પુરવઠો કરી રહ્યા છે: દ્રશ્ય, ઉમેરો, દૂર કરો, અને libvirt સંચાલન થયેલ સંગ્રહ નો પુરવઠો કરો. દૂરસ્થ VM માં સંચાલન થયેલ સંગ્રહ ને જોડો.
દૂરસ્થ VM સ્થાપન આધાર: સંચાલિત થયેલ મીડિયા (CDROM) અથવા PXE માંથી સ્થાપિત કરો. સરળ સ્થાપિત સમય સંગ્રહ પુરવઠો કરી રહ્યા છે.
VM માહિતીઓ અને કન્સોલ વિન્ડો ભળી ગયેલ છે: દરેક VM એ હવે એક ટેબ થયેલ વિન્ડો દ્દારા હવે રજૂઆત થયેલ છે.
નેટવર્ક પર libvirtd ઉદાહરણો યાદીની Avahi ને વાપરો.
હાઇપરવિઝર આપોઆપ જોડો: virt-manager શરૂઆત પર હાઇપરવિઝરમાં જોડાયેલ વિકલ્પ.
સાઉન્ડ ઉપકરણ એમ્યુલેટર ઉમેરવા માટે વિકલ્પ જ્યારે નવા મહેમાનોને બનાવી રહ્યા છે.
Virtio અને USB વિકલ્પો જ્યારે ડિસ્ક ઉપકરણ ને ઉમેરી રહ્યા છે.
VM સાઉન્ડ, ક્રમમાં, સમાંતર, અને કન્સોલ ઉપકરણો દેખવા દરમ્યાન અને દૂર કરવા દરમ્યાન પરવાનગી આપે છે.
કિમેપ સ્પષ્ટીકરણ માટે પરવાનગી આપે છે જ્યારે દેખાવ ઉપકરણને ઉમેરી રહ્યા છે.
કાર્યક્રમ ને ચાલુ રાખો જો વ્યવસ્થાપક વિન્ડો બંધ થયેલ છે પરંતુ VM વિન્ડો એ હજુ ખુલ્લી છે.
સંગ્રહ થયેલ સ્થિતિઓનો ઇતિહાસ ની સંખ્યાની મર્યાદાની પરવાનગી આપે છે.
વધારે માહિતીઓ માટે નો સંદર્ભ લો:
python-virtinst પેકેજ એ સ્થાપિત કરવા દરમ્યાન અને ઘણાબધા VM મહેમાન ઇમેજ બંધારણોને કામ કરવા દરમ્યાન માટે સમાવે છે.
0.300.3 ત્યારથી નવા ગુણધર્મો અને સુધારાઓ:
નવા સાધન virt-convert: virt રૂપરેખાંકન ફાઇલોના વિવિધ પ્રકારો વચ્ચે રૂપાંતર કરવાની પરવાનગી આપે છે. હાલમાં ફક્ત vmx થી virt-image નો આધાર આપે છે.
નવા સાધન virt-pack: virt-image xml બંધારણ થી vmx ને રૂપાંતર કરે છે અને tar.gz માં પેક કરે છે. (નોંધો આ ભવિષ્ય માં virt-convert સાથે થોડુ ભળેલ હશે).
virt-install સુધારાઓ:
દૂરસ્થ VM સ્થાપન માટે આધાર. દૂરસ્થ યજમાન પર મીડિયા અને ડિસ્ક ઇમેજે ને સ્થાપિત કરવા માટે વાપરી શકાય છે જો libvirt મારફતે વહેંચાયેલ છે. દૂરસ્થ પુલો પર સંગ્રહ પુરવઠો કરવાની પરવાનગી આપે છે.
QEmu/KVM VMs માટે CPU પિનીંગ જાણકારી સુયોજિત કરવા આધાર
--cpuset=auto વિકલ્પ મારફતે NUMA આધાર
નવા વિકલ્પો:
--wait એ સ્થાપિતો પર સખત સમય મૂકવા દરમ્યાન પરવાનગી આપે છે
--sound એ સાઉન્ડકાર્ડ એમ્યુલેટર સાથે VM બનાવે છે
--disk એ પાથ, સંગ્રહ વોલ્યુમ, અથવા સંગ્રહ પૂરવઠા નાં પુલ પર, ઉપકરણ પ્રકાર, અને ઘણાબધા બીજા વિકલ્પો તરાકે મીડિયા ને સ્પષ્ટ કરવાની પરવાનગી આપે છે. --file, --size, --nonsparse નાપસંદગી પૂરી પાડે છે.
--prompt ઇનપુટ પ્રોમ્પટીંગ એ લાંબા સમય સુધી મૂળભૂત રહેતુ નથી, આ વિકલ્પ તેની પીઠ પાછળ વળે છે.
virt-image સુધારાઓ:
--replace વિકલ્પ હાલની VM ઇમેજ ફાઇલ માં ફરીથી લખે છે
virt-image બંધારણ માં ઘણાબધા નેટવર્ક ઇન્ટરફેસોનો આધાર
virtio disk/net ડ્રાઇવરોને વાપરો જો પસંદ થયેલ મહેમાન OS નોંધણી તેને આધાર આપે છે (Fedora 9 અને 10)
વધારે માહિતીઓ માટે નો સંદર્ભ લો:
Fedora 10 એ મહેમાન domU તરીકે બુટ કરવા દરમ્યાન આધાર આપે છે, પરંતુ અપસ્ટ્રીમ કર્નલમાં કેટલાક આધાર પૂરો પાડેલ છે ત્યાં સુધી dom0 તરીકે વિધેય થશે નહિં. Xen 3.4 માટે pv_ops dom0 માટે આધાર લક્ષ્ય થયેલ છે.
3.2.0 ત્યારથી બદલાવો:
હાઇપરવિઝર માં પાવર વ્યવસ્થાપન (P & C સ્થિતિઓ)
સારી માપનીયતા, પ્રભાવ, અને સુરક્ષા માટે HVM એમ્યુલેશન ડોમેઇનો (qemu-on-minios)
PVGrub: PV ડોમેઇન ની અંદર જીવંત GRUB ની મદદથી PV કર્નલોને બુટ કરો
સારા PV પ્રભાવ: પાનાં કોષ્ટક-સુધારા પાથો માંથી તાળાને દૂર કરેલ છે
Shadow3: આને અત્યાર સુધીનો શ્રેષ્ઠ પાનાંકોષ્ટક અલગોરિધમ બનાવવા માટેના શ્રેષ્ઠીકરણો, HVM પ્રભાવને અત્યાર સુધીનું શ્રેષ્ઠ બનાવીને
હાર્ડવેર સહાય પાનાંકરણ ઉન્નતીકરણો: વધુ સારી TLB સ્થાનિકત્વ માટે 2MB પાનાં આધાર
CPUID લક્ષણ સ્તરીકરણ: વિવિધ CPU મોડેલો સાથે વિવિધ સિસ્ટમોમાં સુરક્ષિત ડોમેઈન રૂપાંતરણની પરવાનગી આપે છે
PV મહેમાનોમાં સીધા SCSI પ્રવેશ માટે PVSCSI ડ્રાઇવરો
HVM ફ્રેમબફર ને આશાવાદી કરે છે: ફ્રેમબફર માટે સ્કેન સુધારો વધારે કાર્યક્ષમ છે
ઉપકરણ ઉન્નત્તિકરણો માંથી પસાર થાય છે
Intel VT પર પૂર્ણ x86 વાસ્તવિક-સ્થિતિ ઈમ્યુલેશન HVM મહેમાનો: લીગસી મહેમાન OSes ની વધુ વિસ્તારપૂર્વક મર્યાદાને આધાર આપે છે
નવુ qemu એ અપસ્ટ્રીમ વિકાસ સાથે ભેળવો
બંને x86 અને IA64 પોર્ટોમાં ઘણાબધા બીજા બદલાવો
વધારે માહિતીઓ માટે નો સંદર્ભ લો:
http://www.xen.org/download/roadmap.html -- Xen રસ્તાનો નક્ષો
http://xenbits.xen.org/paravirt_ops/patches.hg/ -- paravirt_ops પેચ કતાર
દ્દુપલ એ 6.4 માં સુધારી દેવામાં આવી છે. માહિતીઓ માટે. નો સંદર્ભ લો:
જો તમારુ સ્થાપન Fedora 9 માં 6.4 આવૃત્તિ માટે સુધારેલ છે, નીચેનાં પગલાને છોડી દો.
પહેલાંની આવૃત્તિઓમાંથી સુધારો કરવા પહેલાં, તમારી સાઈટમાં સંચાલક વપરાશકર્તા તરીકે પ્રવેશ કરવાનું યાદ રાખો, અને કોઈપણ ત્રીજી-વ્યક્તિ મોડ્યુલો નિષ્ક્રિય કરો. પેકેજ સુધાર્યા પછી:
/etc/drupal/default/settings.php.rpmsave ને /etc/drupal/default/settings.php તરીકે સંગ્રહો, અને કોઈપણ વધારાની સાઈટોની settings.php ફાઈલો માટે પુનરાવર્તન કરો.
સુધારા સ્ક્રિપ્ટ ચલાવવા માટે http://host/drupal/update.php બ્રાઉઝ કરો.
Fedora 10 માટે ઘણાબધા મોડ્યુલો હવે ઉપલબ્ધ છે, drupal-date, -cck, -views, and -service_links નો સમાવેશ કરીને.
આ વિભાગ Samba, સેવાઓનું સોફ્ટવેર કે જેને Fedora Microsoft Windows સિસ્ટમો સાથે સંપર્કવ્યવહાર કરવા માટે વાપરે છે, તેના સંબંધિત જાણકારીનો સમાવેશ કરે છે.
Fedora 10 એ samba-3.2.1 પેકેજનો સમાવેશ કરે છે. આ Fedora 9, 3.2.0 માં સમાવવામાં આવેલ નાની આવૃત્તિ હેઠળ જ છે, કે જેથી Fedora 9 માંથી સુધારો કરી રહેલ વપરાશકર્તાઓને કોઈ ચોક્કસ મુદ્દાઓ નહિં દેખાવા જોઈએ. છતાંય, Samba ની પહેલાંની આવૃત્તિઓમાંથી સુધારો કરી રહેલ વપરાશકર્તાઓને Samba 3.2 પ્રકાશન નોંધો કાળજીપૂર્વક રીવ્યુ કરવા માટે સલાહ આપવામાં આવે છે:
http://samba.org/samba/history/samba-3.2.0.html
વધુમાં, Samba 3.2 પર લખવામાં આવેલ નવા લેખ મુખ્ય ફેરફારોમાંના અમુકને પ્રકાશિત કરે છે:
આ વિભાગ એ ઇલેક્ટ્રૉનિક મેઇલ સર્વરો અથવા મેઇલ પરિવહન એજન્ટો (MTAs) ને સંબંધિત છે.
મૂળભૂત દ્દારા, Sendmail મેઇલ પરિવહન એજન્ટ (MTA) એ સ્થાનિક કૉમ્પયુટર કરતા કોઇપણ બીજા યજમાન માંથી નેટવર્ક જોડાણોને સ્વીકારતુ નથી. બીજા ક્લાઇન્ટો માટે સર્વર તરીકે Sendmail રૂપરેખાંકિત કરવા માટે:
/etc/mail/sendmail.mc માં ફેરફાર કરો અને ક્યાંતો નેટવર્ક ઉપકરણો પર સાંભળેલનુ DAEMON_OPTIONS વાક્ય ને બદલો, અથવા dnl ટિપ્પણી ડેલિમીટરની મદદથી આખા આ વિકલ્પની ટિપ્પણી કરો.
sendmail-cf પેકેજ ને સ્થાપિત કરો: su -c 'yum install sendmail-cf'
/etc/mail/sendmail.cf પુન:ઉત્પન્ન કરો: su -c 'make -C /etc/mail'
![]() |
તમારે ડેટાબેઝ પેકેજો નો સુધારો કરવા દરમ્યાન તમારે પોતાની જ ખોજ કરવી જોઇએ. |
|---|---|
તમે જે ડેટાબેઝની આવૃત્તિ માટે સુધારો કરી રહ્યા હોય તે માટે પ્રકાશન નોંધોની સલાહ લો. સુધારાને સફળ બનવા માટે તમારે કોઈક ક્રિયાઓ લેવી પડશે. |
Fedora 10 એ MySQL 5.0.67-2 નો સમાવેશ કરે છે.
![]() |
Fedora 10 માં MySQL આવૃત્તિ એ નોંધપાત્ર રીતે Fedora 9 આવૃત્તિથી અલગ થઈ શકે |
|---|---|
Fedora 9 માં સમાવવામાં આવેલ આવૃત્તિથી ઘણા બધા ફેરફારો છે, અમુક અસુસંગત ફેરફારોનો સમાવેશ કરીને. |
MySQL વપરાશકર્તા એ MySQL માટે પ્રકાશન નોંધો સમજવા માટે ભારપૂર્વક પ્રોત્સાહિત કરવામાં આવે છે તેના MySQL ડેટાબેઝો સુધારવા પહેલાં.
http://dev.mysql.com/doc/refman/5.0/en/releasenotes-cs-5-0-67.html
Fedora 10 એ PostgreSQL 8.3.4-1 નો સમાવેશ કરે છે.
જો તમે Fedora 9 માંથી સુધારો કરી રહ્યા હોય, તો કોઈ ખાસ ક્રિયા જરૂરી નહિં હોવી જોઈએ. છતાંય, PostgreSQL ની આવૃત્તિઓમાંથી 8.3.1 ની પહેલાંમાં સુધારો કરવા માટે ખાસ પગલાંઓ જરૂરી રહેશે. રૂપાંતરણ કરવા પહેલાં PostgreSQL પ્રકાશન નોંધો ચકાસવાની ખાતરી કરો.
http://www.postgresql.org/docs/8.3/static/release-8-3-4.html
Fedora જૂના સોફ્ટવેર સાથે લીગસી સિસ્ટમ લાઈબ્રેરીઓ પૂરી પાડે છે. આ સોફ્ટવેર જૂથનો ભાગ છે, કે જે મૂળભૂત રીતે સ્થાપિત થયેલ નથી. વપરાશકર્તાઓ કે જેઓને આ વિધેયની જરૂર રહે તેઓ સ્થાપન દરમ્યાન અને સ્થાપન પ્રક્રિયા સમાપ્ત થાય પછી આ જૂથ પસંદ કરી શકશે. Fedora સિસ્ટમ પર પેકેજ જૂથ સ્થાપિત કરવા માટે, વાપરો અથવા ટર્મિનલ વિન્ડોમાં નીચેનો આદેશ દાખલ કરો:
su -c 'yum groupinstall "Legacy Software
Development"'
જયારે પ્રોમ્પ્ટ થયેલ હોય તો રુટ માટે પાસવર્ડને દાખલ કરો.
compat-gcc-34 પેકેજ એ સુસંગત કારણો માટે સમાવી દેવામાં આવ્યુ છે:
https://www.redhat.com/archives/fedora-devel-list/2006-August/msg00409.html
વિભાગ 7.6, “KDE 3 વિકાસ પ્લેટફોર્મ અને લાઇબ્રેરીઓ” નો સંદર્ભ લો.
(F10)-1 GOLD વૃક્ષ અને F10 વૃક્ષ વચ્ચે ચોક્કસ તારીખે તફાવત ચકાસીને આ યાદી આપોઆપ બનાવવામાં આવે છે. સમાવિષ્ટ માત્ર વીકી પર નાંખવામાં આવેલ છે:
http://fedoraproject.org/wiki/Docs/Beats/PackageChanges/UpdatedPackages
![]() |
આ યાદી આપોઆપ બનેલ છે |
|---|---|
આ યાદી આપોઆપ બનાવવામાં આવેલ છે. તે ભાષાંતરિત નથી. |
આ યાદી પ્રકાશન માટે બનાવવામાં આવેલ છે અને માત્ર વીકી પર જ પોસ્ટ કરવામાં આવેલ છે. તે repodiff ઉપયોગીતાની મદદથી yum-utils પેકેજમાંથી બનાવવામાં આવેલ છે, repodiff --old=< તરીકે ચલાવો.base URL of the old SRPMS repository> --new=<base URL of the new SRPMS repository>>
પેકેજોની યાદી માટે કે જે પહેલાનાં પ્રકાશન સુધી સુધારેલ હતુ, http://fedoraproject.org/wiki/Docs/Beats/PackageChanges/UpdatedPackages નો સંદર્ભ લો. તમે http://distrowatch.com/fedora પર બધી Fedora આવૃત્તિઓ વચ્ચે મુખ્ય પેકેજોની સરખામણીને પણ શોધી શકાય છે.