Fedora રમતોની પસંદગી પૂરી પાડે છે કે જે વિવિધ પ્રકારની વસ્તુઓ આવરે છે. વપરાશકર્તાઓ GNOME (gnome-games) અને KDE (kdegames) માટે રમતોનું નાનું પેકેજ સ્થાપિત કરી શકે છે. ત્યાં ઘણીબધી વાધારાની રમતો પણ છે કે જે દરેક મુખ્ય વસ્તુને રીપોઝીટરીઓમાં ઉપલબ્ધ કરાવે છે.
Fedora પ્રોજેક્ટ વેબસાઈટ રમતોને સમર્પિત લક્ષણો આપે છે કે જે ઘણી બધી ઉપલબ્ધ રમતોની વિગતો આપે છે, ઝાંખીઓ અને સ્થાપન સૂચનોનો સમાવેશ કરીને. વધુ જાણકારી માટે, નો સંદર્ભ લો:
http://fedoraproject.org/wiki/Games
અન્ય રમતોની યાદી માટે કે જેઓ સ્થાપન માટે ઉપલબ્ધ છે, → , અથવા આદેશ વાક્ય મારફતે પસંદ કરો:
yum groupinfo "Games and Entertainment"
ગોઠવાયેલ રમત પેકેજો સ્થાપિત કરવા માટે yum વાપરવા પર મદદ મેળવવા માટે, અંહિ ઉપલબ્ધ માર્ગદર્શિકાઓનો સંદર્ભ લો:
Fedora 10 ઘણા બધા કાર્યક્રમો અને લાઈબ્રેરીઓનો સમાવેશ કરે છે કે જેઓ amateur રેડિયો ઓપરેટરો અને ઈલેક્ટ્રોનીક શોખીનોની ઈચ્છાના હોય. આ કાર્યક્રમોમાંના ઘણા બધા Fedora Electronic Lab spin માં સમાવવામાં આવેલ છે. Fedora એ ઘણા બધા VLSI અને IC રચના સાધનોનો પણ સમાવેશ કરે છે.
સાઈન્ડ કાર્ડ સ્થિતિ કાર્યક્રમો fldigi, gpsk31, gmfsk, lpsk31, xfhell, અને xpsk31 નો સમાવેશ કરે છે.
gnuradio પેકેજ એ સોફ્ટવેર વ્યાખ્યાયિત રેડિયો ફ્રેમવર્ક છે.
aprsd અને xastir પેકેજ APRS સક્ષમતાઓ પૂરી પાડે છે.
gEDA એ કેપ્ચર, નેટ લીસ્ટીંગ, સરકીટ સીમ્યુલેશન અને PCB લેઆઉટ માટે સ્કીમેટીક્સ કાર્યક્રમોનો સમૂહનું સંકલિત એકત્રીકરણ સમાવે છે.
gspiceui, ngspice, અને gnucap પેકેજ સરકીટ સીમ્યુલેશન ક્ષમતાઓ પૂરી પાડે છે.
Morse કોડ, orbit ધારણા અને સેટેલાઈટો ટ્રેક કરવાનું, સ્કીમેટીક આકૃતિઓ અને PCB લેખ પેદા કરવાનું, amateur રેડિયો લોગબુક રાખવાનું, અને amateur રેડિયો અને ઈલેક્ટ્રોનીક્સ ઉત્સાહીઓના રસના અન્ય કાર્યક્રમો શીખવા માટે ઘણા બધા અન્ય સાધનો છે.
For a complete list of all the amateur radio and electronics related packages see Applications for Amateur Radio on the wiki (http://fedoraproject.org/wiki/Applications_for_Amateur_Radio).
In this release, there are a number of changes.
The geda (gnu Electronic Design Assistant) suite of tools has been updated to version 20080929. This is a bugfix release and there are no major changes visible to the user. pcb has been updated to 0.20081128. gtkwave which is used by the gEDA suite has also been updated to 3.1.13. These are also bugfix releases.
gerbv 2.1.0 is also used as part of the gEDA suite. It includes a number of new features:
Added ability to select objects, with the option of deleting or viewing basic properties of the objects
Split off the core functionality of gerbv into a library (libgerbv) to allow developers to quickly write software using Gerber parsing/editing/exporting/rendering functionality. Full Doxygen documentation has also been created to facilitate developers wishing to use libgerbv.
Added export to RS274X and Excellon functionality, allowing gerbv to translate files between formats. The RS274X export function can also be used to "clean" troublesome files to a more compatible format.
Added the ability to override the Excellon format "guessing", allowing non-standard drill files to be correctly rendered
Greatly expanded the command line functionality, including the ability to panelize boards into a single one through the command line
Added "Aperture usage" tab to Gerber reports. This allows the user to see how often each aperture is used in all visible layers of his project.
gnuradio has been update to version 3.1.2. There are a large number of bugfixes as well as many "fine tuning" changes to the gui. See the gnuradio release log at http://gnuradio.org/trac/wiki/Release3.1Branch for complete details.
iverilog is used for circuit simulation and Fedora 10 includes version 0.9.20080905. This is primarily a bugfix release.
Fedora 10 includes version 3.4.30 of xcircuit, a schematic capture and netlist generation tool. This is a minor upgrade from Fedora 9 and upgrading should pose no problems for users.
soundmodem has been temporarily removed from the distribution. It is expected to be back before the release of Fedora 11.