Site Navigation:
 
 

2. સ્થાપન અને જીવંત ઇમેજો માટે નવુ શું છે

2.1. સ્થાપન નોંધો

[Tip] To learn how to install Fedora, refer to to the Fedora Installation Guide

Refer to http://docs.fedoraproject.org/install-guide/ for full instructions on installing Fedora. If you encounter a problem or have a question during installation that is not covered in these release notes, refer to http://www.fedoraproject.org/wiki/FAQ and http://www.fedoraproject.org/wiki/Bugs/Common.

Anaconda એ Fedora સ્થાપનારનું નામ છે. આ વિભાગ Anaconda ને સંબંધિત રૂપરેખા મુદ્દાઓ છે અને Fedora 10 ને સ્થાપિત કરી રહ્યા છે.

2.1.1. સ્થાપન મીડિયા

[Note] Fedora DVD ISO ઈમેજ એ મોટી ફાઈલ છે.

જો તમે Fedora DVD ISO ઈમેજ ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય, તો ધ્યાનમાં રાખો કે સાધનો ડાઉનલોડ કરી રહેલ બધી ફાઈલો 2 GiB માપ કરતાં વધુ સાચવી શકે નહિં.

wget 1.9.1-16 અને ઉપરની આવૃત્તિના કાર્યક્રમો, curl, અને ncftpget ને આ મર્યાદા નથી, અને તે 2 GiB કરતાં વધુ માપની ફાઈલો સફળતાપૂર્વક ડાઉનલોડ કરી શકે છે. BitTorrent એ મોટી ફાઈલો ડાઉનલોડ કરવા માટેની અન્ય પદ્ધતિ છે. torrent ફાઈલ મેળવવા વિશે અને વાપરવા વિશેની જાણકારી મેળવવા માટે, http://torrent.fedoraproject.org/ નો સંદર્ભ લો.

Anaconda પૂછે કે શું તે સ્થાપન માધ્યમની ખાતરી કરતું હોવું જોઈએ જ્યારે હાલની સિસ્ટમનું સ્થાપન કરો કે સુધારો કરો એ માત્ર-સ્થાપન માધ્યમમાંથી બુટ દરમ્યાન પસંદ થયેલ હોય.

Fedora Live મીડિયા માટે, આરંભિક બુટ ગણતરી દરમ્યાન કોઈપણ કી દબાવો, બુટ મેનુ વિકલ્પ દર્શાવવા માટે. મીડિયા ચકાસણી કરવા માટે ખાતરી કરો અને બુટ કરો પસંદ કરો. Fedora Live મીડિયાની ખાતરી કરવા માટે સ્થાપન મીડિયા વાપરી શકાય. Anaconda mediacheck દરમ્યાન પૂછે છે જો તમે Anaconda જે ડિસ્કમાંથી ચાલી રહ્યું છે તે સિવાયની ચકાસવા માંગો. વધારાની મીડિયાની ચકાસણી કરવા માટે, દાખલ કરેલ માધ્યમમાંથી બહાર કાઢવા માટે બહાર કાઢો પસંદ કરો, પછી તેને તમે જે ચકાસવા માંગો તે માધ્યમ વડે બદલો.

કોઈપણ નવા સ્થાપન અથવા જીવંત માધ્યમ માટે આ ચકાસણી કરો.

Fedora પ્રોજેક્ટ ભારપૂર્વક આગ્રહ રાખે છે કે તમે કોઈપણ સ્થાપન-સંબંધિત ભૂલોનો અહેવાલ કરો તે પહેલાં આ ચકાસણી કરો. અહેવાલ આપવામાં આવેલ ભૂલોમાંની ઘણીબધી વાસ્તવમાં અયોગ્ય રીતે બનાવવામાં આવેલ CD કે DVDs ના કારણે છે.

ખાસ કિસ્સાઓમાં, ચકાસણી પ્રક્રિયા અમુક ઉપયોગી ડિસ્કને ખામીવાળી બતાવી શકશે. આ પરિણામ મોટે ભાગે ડિસ્ક લખનાર સોફ્ટવેરને કારણે હોય છે કે જે પેડીંગનો સમાવેશ કરતું નથી જ્યારે ISO ફાઈલોમાંથી ડિસ્ક બનાવી રહ્યા હોય.

[Note] BitTorrent આપોઆપ ફાઇલ સંપૂર્ણતી ચકાસણી.

If you use BitTorrent, any files you download are automatically validated. If your file completes downloading you do not need to check it. Once you burn your CD or DVD, however, you should still use mediacheck to test the integrity of the media.

સ્થાપન દરમ્યાન નિષ્ફળતા માટેનું બીજું કારણ એ ખોટી મેમરી છે. તમે Fedora સ્થાપિત કરો તે પહેલાં મેમરી ચકાસણી કરવા માટે, બુટ મેનુ દાખલ કરવા માટે કોઈપણ કી દબાવો, પછી મેમરી ચકાસણી પસંદ કરો. આ વિકલ્પ Memtest86 એકલું મેમરી ચકાસણી સોફ્ટવેરને Anaconda ની જગ્યાએ વાપરે છે. Memtest86 મેમરી ચકાસણી ચાલુ જ રહે છે જ્યાં સુધી તમે Esc કી દબાવો.

Fedora 10 ગ્રાફિકવાળા FTP અને HTTP સ્થાપનોને આધાર આપે છે. છતાંય, સ્થાપક ઈમેજ ક્યાં તો RAM માં બંધબેસતી હોવી જોઈએ કે પછી સ્થાનિક સંગ્રહ પર દેખાવી જોઈએ, જેમ કે સ્થાપન DVD કે Live મીડિયા. તેથી, માત્ર 192MiB ની RAM કરતાં વધુ ધરાવતી સિસ્ટમો જ કે પછી કે જે સ્થાપન DVD માંથી કે Live મીડિયામાંથી બુટ થાય તે જ ગ્રાફિકવાળું સ્થાપક વાપરી શકશે. 192MiB RAM સાથેની અથવા ઓછી ધરાવતી સિસ્ટમો લખાણ-આધારિત સ્થાપક આપોઆપ વાપરે છે. જો તમે લખાણ-આધારિત સ્થાપક વાપરવાને પ્રાધાન્ય આપો, તો linux text ને boot: પ્રોમ્પ્ટ પર લખો.

2.1.2. Anaconda માં ફેરફારો

  • નેટવર્કીંગ માટે NetworkManager -- Anaconda એ હવે સ્થાપન દરમ્યાન નેટવર્ક ઈન્ટરફેસોના રૂપરેખાંકન માટે NetworkManager વાપરે છે. Anaconda માંની મુખ્ય નેટવર્ક ઈન્ટરફેસ રૂપરેખાંકન સ્ક્રીન દૂર કરવામાં આવેલ છે. વપરાશકર્તાઓને માત્ર નેટવર્ક રૂપરેખાંકન વિગતો માટે જ પૂછવામાં આવે છે જો તેઓ સ્થાપન દરમ્યાન જરૂરી હોય. સ્થાપન દરમ્યાન વાપરવામાં આવતા સુયોજનો પછીથી સિસ્ટમમાં લખવામાં આવે છે.

    વધુ જાણકારી માટે, http://www.fedoraproject.org/wiki/Anaconda/Features/NetConfigForNM નો સંદર્ભ લો.

  • જ્યારે netinst.iso ને સ્થાપક બુટ કરવા માટે વાપરી રહ્યા હોય, ત્યારે Anaconda એ Fedora mirrorlist URL ને સ્થાપન સ્રોત તરીકે મૂળભૂત રીતે વાપરે છે. પદ્ધતિ પસંદગી સ્ક્રીન હવેથી મૂળભૂત રીતે દેખાશે નહિં. જો તમે mirrorlist URL વાપરવા ઈચ્છો નહિં, તો ક્યાં તો repo=<your installation source> ઉમેરો અથવા askmethod ને સ્થાપક બુટ પરિમાણોમાં ઉમેરો. askmethod વિકલ્પ પસંદગી સ્ક્રીનને પહેલાંના પ્રકાશનોમાં જેમ હતી તેમ દેખાવા માટેનું કારણ બને છે. બુટ પરિમાણો ઉમેરવા માટે, Tab કીને આરંભિક બુટ સ્ક્રીનમાં દબાવો અને હાલની યાદીમાં કોઈપણ નવા પરિમાણો ઉમેરો. વધુ જાણકારી મેળવવા માટે, repo= અને stage2= વર્ણનોનોhttp://fedoraproject.org/wiki/Anaconda/Options આગળ સંદર્ભ લો.

2.1.3.1. .iso માંથી PXE બુટ કરી રહ્યા છે

When PXE booting and using a .iso file mounted via NFS for the installation media, add repo=nfs:server:/path/ to the command line. The install.img file also needs to be extracted and/or placed into the nfs:server:/path/images/ directory.

2.1.3.2. IDE ઉપકરણ નામો

Fedora 7 માં /dev/hdX નો i386 અને x86_64 પર IDE ડ્રાઈવો માટે વપરાશ /dev/sdX માં બદલાઈ ગયેલ છે. જો તમે Fedora 7 કરતાં પહેલાંની આવૃત્તિઓમાંથી સુધારી રહ્યા હોય, તો તમારે સુધારાઓ અને કોઈપણ પાર્ટીશન મર્યાદાઓના સુધારાઓ માટે લેબલીંગ ઉપકરણોની અગત્યતા વિશે શોધ કરવાની જરૂર રહેશે.

2.1.3.3. IDE RAID

બધા IDE RAID નિયંત્રકો આધારભૂત નથી. જો તમારું RAID નિયંત્રક હજુ સુધી dmraid દ્વારા આધારભૂત નહિં હોય, તો તમે ડ્રાઈવોને RAID એરેમાં Linux સોફ્ટવેર RAID રૂપરેખાંકિત કરીને ભેગું કરી શકશો. આધારભૂત નિયંત્રકો માટે, RAID વિધેયોને કમ્પ્યૂટર BIOS માં રૂપરેખાંકિત કરો.

2.1.3.4. ઘણાબધા NICs અને PXE સ્થાપન

વિવિધ નેટવર્ક ઈન્ટરફેસો સાથેના અમુક સર્વરો eth0 ને પ્રથમ નેટવર્ક ઈન્ટરફેસમાં BIOS તેને જાણે એ રીતે સોંપી શકશે નહિં, કે જે સ્થાપકને PXE દ્વારા વાપરવામાં આવતા કરતાં અલગ નેટવર્ક ઈન્ટરફેસ વાપરવાનો પ્રયાસ કરવાનું કારણ બની શકશે. આ વર્તણૂક બદલવા માટે, pxelinux.cfg/* રૂપરેખા ફાઈલોમાં નીચેનું વાપરો:

IPAPPEND 2 APPEND
	  ksdevice=bootif

ઉપરના રૂપરેખાંકન વિકલ્પો સ્થાપકને એ જ નેટવર્ક ઈન્ટરફેસ વાપરવા માટેનું કારણ બને છે જે BIOS અને PXE વાપરે છે. તમે નીચેના વિકલ્પો પણ વાપરી શકો છો:

ksdevice=link

આ વિકલ્પ સ્થાપકને પ્રથમ નેટવર્ક ઉપકરણ વાપરવા માટેનું કારણ બને છે કે જેને તે નેટવર્ક સ્વીચ સાથે જોડાયેલ શોધે.

Fedora ને સુધારવા માટે માહિતી થયેલ અગ્રહણીય થયેલ પ્રક્રિયાઓ માટે http://fedoraproject.org/wiki/DistributionUpgrades નો સંદર્ભ લો.

2.1.4.1. SCSI ડ્રાઇવર પાર્ટીશન મર્યાદાઓ

જ્યાં પણ જૂના IDE ડ્રાઈવરો ઉપકરણ પ્રતિ 63 પાર્ટીશનોને આધાર આપે છે, ત્યાં SCSI ઉપકરણો ઉપકરણ પ્રતિ 15 પાર્ટીશનો સુધી મર્યાદિત છે. Anacondalibata ડ્રાઈવરને એ જ રીતે વાપરે છે જેમ બાકીનું Fedora, તેથી તે સ્થાપન કે સુધારા પ્રક્રિયા દરમ્યાન IDE ડિસ્ક પર 15 પાર્ટીશનો કરતાં વધુ શોધવામાં અસમર્થ છે.

જો તમે 15 કરતાં વધુ પાર્ટીશનોવાળી સિસ્ટમમાં સુધારો કરી રહ્યા હોય, તો તમારે ડિસ્કને Logical Volume Management (LVM) માં રૂપાંતરિત કરવાની જરૂર રહેશે. આ બંધન અન્ય સ્થાપિત સિસ્ટમો સાથે તકરાર સર્જી શકશે જો તેઓ LVM ને આધાર આપે નહિં. મોટા ભાગના આધુનિક Linux વિતરણો LVM ને આધાર આપે છે અને ડ્રાઈવરો અન્ય ઓપરેટિંગ સિસ્ટમો માટે પણ ઉપલબ્ધ છે.

2.1.4.2. ડિસ્ક પાર્ટીશનો લેબલ થયેલ હોવા જ જોઇએ

A change in the way that the Linux kernel handles storage devices means that device names such as /dev/hdX or /dev/sdX may differ from the values used in earlier releases. Anaconda solves this problem by relying on partition labels or UUIDs for finding devices. If these are not present, then Anaconda presents a warning indicating that partitions need to be labelled and that the upgrade can not proceed. Systems that use Logical Volume Management (LVM) and the device mapper usually do not require relabeling. One exception is mirrored LVM partitions, where the UUIDs are identical. In that case, the partitions must be labeled.

2.1.4.2.1. ડિસ્ક પાર્ટીશન લેબલોને ચકાસવા માટે

પાર્ટીશન લેબલોને દેખવા માટે, હાલનું Fedora સ્થાપનને બુટ કરો, અને ટર્મિનલ પ્રોમ્પ્ટ પર નીચે પ્રમાણે દાખલ કરો:

/sbin/blkid

ખાતરી કરો કે દરેક વોલ્યુમ વાક્ય યાદી માં તેની LABEL= કિંમત છે, નીચે પ્રમાણે બતાવેલ છે:

/dev/hdd1: LABEL="/boot"
	    UUID="ec6a9d6c-6f05-487e-a8bd-a2594b854406" SEC_TYPE="ext2"
	    TYPE="ext3" 
2.1.4.2.2. ડિસ્ક પાર્ટીશન લેબલોને સુયોજિત માટે

લેબલ વગર ext2 અને ext3 પાર્ટીશનો માટે, નીચેના આદેશને વાપરો:

su -c 'e2label /dev/example f7-slash'

VFAT ફાઈલ સિસ્ટમને dosfslabel ને dosfstools પેકેજમાંથી વાપરવા માટે, અને NTFS ફાઈલ સિસ્ટમ માટે ntfslabel ને ntfsprogs પેકેજમાંથી વાપરવા માટે. મશીન પુનઃબુટ કરવા પહેલાં, ફાઈલ સિસ્ટમ માઉન્ટ પ્રવેશો પણ સુધારો, અને GRUB કર્નલ રુટ પ્રવેશ પણ સુધારો.

2.1.4.2.3. ફાઇલ સિસ્ટમ માઉન્ટ પ્રવેશોને સુધારો

જો કોઇપણ ફાઇલ સિસ્ટમ લેબલો ઉમેરાયેલ કે બદલાયેલ હોય, તો પછી /etc/fstab માં ઉપકરણ નોંધણીઓ બંધબેસવા માટે ગોઠવાયેલ હોવી જ જોઇએ:

su -c 'cp /etc/fstab /etc/fstab.orig' su -c 'gedit /etc/fstab'

લેબલ નોંધ દ્દારા માઉન્ટનું ઉદાહરણ છે:

LABEL=f7-slash  /  ext3  defaults  1
	    1
2.1.4.2.4. grub.conf કર્નલ રુટ પ્રવેશ ને સુધારો

જો / (root) ફાઇલસિસ્ટમ માટે લેબલ બદલાયેલ હોય તો, grub રૂપરેખાંકન ફાઇલમાં કર્નલ બુટ પરિમાણ બદલાયેલ જ હોવા જોઇએ:

su -c 'gedit /boot/grub/grub.conf'

બંધબેસતી નમૂના કર્નલ ગર્બ વાક્ય છે:

kernel /vmlinuz-2.6.20-1.2948.fc6 ro
	    root=LABEL=f7-slash rhgb quiet
2.1.4.2.5. લેબલોનાં બનાવેલ બદલાવોને ચકાસો

જો પાર્ટીશન લેબલો સંતુલિત થઈ ગયા હોય, અથવા /etc/fstab ફાઈલ સુધારાયેલ હોય, તો પછી બધા પાર્ટીશનો હજુ પણ સામાન્ય રીતે માઉન્ટ થાય છે અને પ્રવેશ સફળ છે તેની ખાતરી કરવા માટે હાલના Fedora સ્થાપનમાંથી બુટ કરો. જ્યારે સમાપ્ત થાય, ત્યારે સ્થાપક શરૂ કરવા માટે સ્થાપન મીડિયા સાથે પુનઃબુટ કરો અને સુધારો શરૂ કરો.

2.1.4.3. સુધારાઓ વિરુદ્દ તાજુ સ્થાપનો

સામાન્ય રીતે, સુધારાઓ ઉપર તાજાં સ્થાપનો આગ્રહણીય છે. આ ખાસ કરીને એવી સિસ્ટમો માટે સાચું હોય છે કે જેઓ ત્રીજી-વ્યક્તિ રીપોઝીટરીઓમાંથી સોફ્ટવેરનો સમાવેશ કરે. પહેલાંના સ્થાપનમાંથી બાકી રહેલ ત્રીજી-વ્યક્તિ પેકેજો સુધારાયેલ Fedora સિસ્ટમ પર ઈચ્છા અનુસાર કામ નહિં કરે. જો તમે ગમે તે રીતે સુધારો કરવાનું નક્કી કરો, તો નીચેની જાણકારી મદદરૂપ હોઈ શકશે:

તમે સુધારો કરો તે પહેલાં, સિસ્ટમનો સંપૂર્ણપણે બેક અપ લો. ખાસ કરીને, /etc, /home, અને સંભવિતપણે /opt અને /usr/local ને જાળવો જો વૈવિધ્યપૂર્ણ બનાવેલ પેકેજો ત્યાં સ્થાપિત થયેલ હોય. તમે વૈકલ્પિક પાર્ટીશન(ઓ) પર ફોલબેકરૂપે જૂના સ્થાપનના "ક્લોન" સાથે મલ્ટી-બુટ માર્ગ વાપરવા ઈચ્છતા હશો. તે કિસ્સામાં, વૈકલ્પિક બુટ મીડિયા બનાવો, જેમ કે GRUB બુટ ફ્લોપી.

[Tip] રૂપરેખાંકન બેકઅપો

/etc માં રૂપરેખાંકનોનું બેકઅપ પણ ઉપયોગી છે છે તાજા સ્થાપન પછી સિસ્ટમ સુયોજનો પુનઃરચીને.

તમે સુધારો સમાપ્ત કરો પછી, નીચેનો આદેશ ચલાવો:

rpm -qa --last > RPMS_by_Install_Time.txt

પેકેજો કે જેઓ તારીખ-પહેલાં સુધારાયેલ છે તેમના માટે આઉટપુટના અંતનું પરીક્ષણ કરો. તે પેકેજોને ત્રીજી-વ્યક્તિ રીપોઝીટરીઓમાંથી દૂર કરો કે સુધારો, અથવા નહિંતર તેમની સાથે જરૂરીયાતપ્રમાણે ડીલ કરો. અમુક પહેલાંથી સ્થાપિત પેકેજો કોઈપણ રૂપરેખાંકિત રીપોઝીટરીઓમાં ક્યારેય ઉપલબ્ધ નહિં હોઈ શકે. આ બધા પેકેજોની યાદી આપવા માટે, નીચેનો આદેશ વાપરો:

su -c 'yum list extras'

2.1.5. કિકસ્ટાર્ટ HTTP મુદ્દો

જ્યારે HTTP મારફતે કિકસ્ટાર્ટ રૂપરેખાંકન ફાઈલ વાપરી રહ્યા હોય, ત્યારે કિકસ્ટાર્ટ ફાઈલ પુનઃપ્રાપ્તિ ભૂલ સાથે નિષ્ફળ જઈ શકશે કે જે સૂચવે છે કે ફાઈલ પુનઃપ્રાપ્ત કરી શક્યા નહિં. આ ભૂલને સુધારાઓ કર્યા વિના સફળતાપૂર્વક ફરીથી લખવા માટે બરાબર બટન ઘણીવાર દબાવો. ઉકેલ સ્વરૂપે, કિકસ્ટાર્ટ રૂપરેખાંકનો પુનઃપ્રાપ્ત કરવા માટે અન્ય આધારભૂત પદ્ધતિઓમાંની કોઈક વાપરો.

2.1.6. પહેલુ બુટ બિન-રુટ વપરાશકર્તાની રચનાની જરૂર છે

Firstboot કાર્યક્રમ માટે સિસ્ટમ માટે બિન-રુટ ની બનાવટ જરૂરી છે. આ gdm ને આધાર આપવા માટે છે જે રુટ વપરાશકર્તાને ક્યારેય ગ્રાફિકવાળા ડેસ્કટોપમાં પ્રવેશવાની પરવાનગી આપતો નથી.

જો સ્થાપન દરમ્યાન નેટવર્ક સત્તાધિકરણ પદ્ધતિ પસંદ થયેલ હોય, તો Firstboot માટે બિન-રુટ સ્થાનિક વપરાશકર્તા બનાવવાનું જરૂરી નથી.

2.2. Fedora જીવંત ઇમેજો

Fedora 10 પ્રકાશન પારંપરિક સ્થાપન ઈમેજો સાથે બીજી ઘણીબધી Fedora Live ISO ઈમેજો પણ સમાવે છે. આ ISO ઈમેજો બુટ કરી શકાય તેવી છે, અને તમે તેમને મીડિયા પર લખી શકો છો અને તેમને Fedora નો પ્રયાસ કરવા માટે વાપરી શકો. તેઓ એવા લક્ષણો પણ સમાવે છે કે જે તમને Fedora Live ઈમેજ સમાવિષ્ટને તમારી હાર્ડ ડ્રાઈવમાં હાજર અને ઊંચા પ્રભાવ માટે સ્થાપન કરવા પરવાનગી આપે છે.

2.2.1. ઉપલ્બધ ઇમેજો

હાલની ઉપલ્બધ સ્પીનોની સંપૂર્ણ યાદી માટે, અને તેઓની મદદથી સૂચનાઓ, નો સંદર્ભ લો:

http://fedoraproject.org/wiki/CustomSpins

2.2.2. વપરાશ જાણકારી

Fedora Live ઈમેજમાંથી બુટ કરવા માટે, મીડિયાને તમારા કમ્પ્યૂટરમાં દાખલ કરો અને પુનઃશરૂ કરો. પ્રવેશ કરવા માટે અને ડેસ્કટોપ પર્યાવરણ વાપરવા માટે, fedora વપરાશકર્તાનામ દાખલ કરો. આ ખાતામાં કોઈ પાસવર્ડ નથી. GNOME-આધારિત Fedora Live ઈમેજો એક મિનિટ પછી આપોઆપ પ્રવેશ કરે છે, તેથી વપરાશકર્તાઓ પાસે તેમની પ્રાધાન્યવાળી ભાષા પસંદ કરવા માટે સમય હશે. પ્રવેશ કર્યા પછી, જો તમે Live ઈમેજના સમાવિષ્ટો તમારી હાર્ડ ડ્રાઈવ પર સ્થાપિત કરવા ઈચ્છો, તો ડેસ્કટોપ પર હાર્ડ ડ્રાઈવમાં સ્થાપન કરો ચિહ્ન પર ક્લિક કરો.

2.2.3. તમારી મીડિયા ચકાસી રહ્યા છીએ

Fedora Live મીડિયા ચકાસવા માટે, બુટ વિકલ્પ મેનુ દર્શાવવા માટે આરંભિક બુટ ગણતરી દરમ્યાન કોઈપણ કી દબાવો. ખાતરી કરો પસંદ કરો અને મીડિયા ચકાસણી કરવા માટે બુટ કરો.

કોઈપણ નવા જીવંત માધ્યમ માટે આ ચકાસણી કરો.

2.2.4. લખાણ સ્થિતિ સ્થાપન

Fedora જીવંત ઈમેજના લખાણ સ્થિતિ સ્થાપન કરવા માટે, કન્સોલમાં liveinst આદેશ વાપરો.

2.2.5. USB બુટીંગ

આ Fedora Live ઈમેજો વાપરવાનો અન્ય માર્ગ એ તેમને USB સ્ટીક પર મૂકવાનો છે. આવું કરવા માટે, liveusb-creator ગ્રાફિકવાળું ઈન્ટરફેસ વાપરો. શોધવા માટે સોફ્ટવેર ઉમેરો/દૂર કરો વાપરો અને liveusb-creator સ્થાપિત કરો, અથવા yum ની મદદથી સ્થાપન કરો:

su -c 'yum install liveusb-creator'

ગ્રાફિકવાળા સ્થાપનની જગ્યાએ, તમે livecd-tools પેકેજમાંથી આદેશ વાક્ય ઈન્ટરફેસ વાપરી શકો છો. પછી, livecd-iso-to-disk સ્ક્રિપ્ટ ચલાવો:

/usr/bin/livecd-iso-to-disk /path/to/live.iso /dev/sdb1

જ્યાં તમે ચિત્રને મૂકેલ છે તે પાર્ટીશનો સાથે /dev/sdb1 ને બદલો.

not વિનાશક પ્રક્રિયા છે; કોઇપણ માહિતી તમે તમારી USB સ્ટીક સાચવેલ છે.

આ સાધનની Windows આવૃત્તિ પણ ઉપલબ્ધ છે કે જે વપરાશકર્તાઓને Fedora નો વપરાશ કરી જોવાની પરવાનગી આપે છે.

2.2.6. હયાત ઘર ડિરેક્ટરી

હાજર /home ને બાકીની પરિસ્થિતિવીહિન સિસ્ટમ સાથે રાખવા માટેનો આધાર Fedora 10 માટે ઉમેરવામાં આવેલ છે. આ /home ને એનક્રિપ્ટ કરવા માટેનો આધાર સમાવે છે તમારી સિસ્ટમની સુરક્ષા કરવા માટે જો તમારી USB સ્ટીક એ નષ્ટ થયેલ હોય કે ગુમ થયેલ હોય. આ લક્ષણ વાપરવા માટે, Live ઈમેજ ડાઉનલોડ કરો અને નીચેનો આદેશ ચલાવો:

livecd-iso-to-disk --home-size-mb 512 /path/to/live.iso /dev/sdb1

જ્યાં તમે ચિત્રને મૂકેલ છે તે પાર્ટીશનો સાથે /dev/sdb1 ને બદલો.

512 ને હાજર /home ની જરૂરી માપ સાથે બદલો મેગાબાઈટોમાં. livecd-iso-to-disk શેલ સ્ક્રિપ્ટ એ LiveOS ડિરેક્ટરીમાં CD ઈમેજના ટોચના સ્તરે સંગ્રહિત થયેલ હોય છે. USB મીડિયા પાસે Fedora Live ઈમેજ માટે પૂરતી જગ્યા હોવી જ જોઈએ, વત્તા /home, વત્તા બાકીની કોઈપણ માહિતી મીડિયા પર સંગ્રહાયેલ હોવી જોઈએ. મૂળભૂત રીતે, આ તમારી માહિતીને એનક્રિપ્ટ કરે છે અને વાપરવા માટેના પાસફ્રેઝ માટે પૂછે છે. જો તમે એનક્રિપ્ટ થયા વિનાની /home ઈચ્છો, તો પછી તમે --unencrypted-home સ્પષ્ટ કરી શકો.

નોંધ કરો કે livecd-iso-to-disk ને પછીથી ચલાવવાનું /home ને જાળવી રાખે છે કે જે USB સ્ટીક પર બનાવવામાં આવેલ છે, તેને વાપરવાનું ચાલુ રાખવાનું જો તમે તમારી Live ઈમેજ બદલો છતાંય.

2.2.7. જીવંત USB દ્રઢતા

Fedora Live ઈમેજ સાથેના હાલના ફેરફારો માટેનો આધાર Fedora 9 અને પછીના માટે અસ્તિત્વમાં છે. પ્રાથમિક વપરાશ કિસ્સો એ Fedora Live ઈમેજમાંથી USB ફ્લેશ ડ્રાઈવ પર બુટ કરવાથી છે અને ફેરફારો એ જ ઉપકરણ પર સંગ્રહવાથી છે. આવું કરવા માટે, Fedora Live ઈમેજ ડાઉનલોડ કરો અને પછી નીચેનો આદેશ ચલાવો:

livecd-iso-to-disk --overlay-size-mb 512 /path/to/live.iso /dev/sdb1

જ્યાં તમે ચિત્રને મૂકેલ છે તે પાર્ટીશનો સાથે /dev/sdb1 ને બદલો.

512 ને મેગાબાઈટોમાં જરૂરી માપવાળા હાજર માહિતી વડે બદલો, અથવા overlay. livecd-iso-to-disk શેલ સ્ક્રિપ્ટ એ LiveOS માં CD ઈમેજની ટોચની સ્તરની ડિરેક્ટરીમાં સંગ્રહાયેલ છે. USB મીડિયા પાસે Fedora Live ઈમેજ માટે પૂરતી મુક્ત જગ્યા હોવી જ જોઈએ, વત્તા ઓવરલે, વત્તા મીડિયા પર કોઈપણ સંગ્રહવાની માહિતી.

2.2.8. Fedora Live ઈમેજને USB માંથી Intel-આધારિત Apple હાર્ડવેર પર બુટ કરવાનું

Fedora 10 એ Live ઈમેજને USB ઈમેજમાં મૂકવા માટેનો અને પછી તેને Intel પ્રોસેસર-આધારિત Apple હાર્ડવેર પરથી બુટ કરવાનો આધાર સમાવે છે. મોટા ભાગના x86 મશીનોની જેમ, આ હાર્ડવેર માટે USB સ્ટીકનું પુનઃબંધારણ ઘડવાની જરૂર નથી. USB સ્ટીક સેટઅપ કરવા માટે, આ આદેશ ચલાવો:

/usr/bin/livecd-iso-to-disk --mactel /path/to/live.iso /dev/sdb1

જ્યાં તમે ચિત્રને મૂકેલ છે તે પાર્ટીશનો સાથે /dev/sdb1 ને બદલો.

નોંધ કરો કે livecd-iso-to-disk સાધન માટે ઉપર વર્ણવ્યા અનુસાર અન્ય દલીલોમાંની બધી અંહિ પણ વાપરી શકાશે.

2.2.9. નિયમિત Fedora સ્થાપનમાંથી તફાવતો

Fedora જીવંત ઈમેજ એ નીચે બતાવેલ સામાન્ય Fedora સ્થાપન કરતાં અલગ છે.

  • Fedora Live images સામાન્ય DVD ઈમેજમાં ઉપલબ્ધ પેકેજોનું ઉપગણ પૂરું પાડે છે. બંને એક જ રીપોઝીટરી સાથે જોડાય છે કે જેની પાસે બધા પેકેજો હોય.

  • SSH ડિમન sshd એ મૂળભૂત રીતે નિષ્ક્રિય કરાયેલ છે. ડિમન નિષ્ક્રિય કરવામાં આવેલ છે કારણ કે Fedora Live images માં મૂળભૂત વપરાશકર્તાનામને પાસવર્ડ હોતો નથી. છતાંય, હાર્ડ ડિસ્કમાં સ્થાપન નવા વપરાશકર્તાનામ અને પાસવર્ડ બનાવવા માટે પૂછે છે.

  • જીવંત ચિત્ર સ્થાપનો હાર્ડ ડિસ્કમાં મીડિયા અથવા USB ડિસ્કમાંથી આખી ફાઇલ સિસ્ટમ નકલ થાય ત્યાં સુધી કોઇપણ પેકેજ પસંદ કરવાનું અથવા ક્ષમતામાં સુધારો કરવાની પરવાનગી આપતુ નથી. સ્થાપન સંપૂર્ણ થાય પછી, અને તમારી સિસ્ટમ પુન:બુટ કરી દેવામાં આવે પછી, તમે ઉમેરો/દૂર કરો પેકેજો સાધન, yum, અથવા બીજા સોફ્ટવેર વ્યવસ્થાપન સાધનો સાથે ઇચ્છિત રીતે ઉમેરી અને દૂર કરી શકો છે.

  • i586 આર્કીટેક્ચર પર Fedora જીવંત ઇમેજો કામ કરતુ નથી.

2.3. હાર્ડવેર ઝાંખી

વપરાશકર્તાઓ વારંવાર અરજી કરે છે કે Fedora એ hardware compatibility list (HCL) પૂરું પાડે છે, કે જે અમે કાળજીપૂર્વક કરવાનું ટાળ્યું છે. કેમ? તે મુશ્કેલ અને અગત્યતાવિનાનું કામ છે કે જે એક નાના Linux વિતરણની જગ્યાએ સમુદાય દ્વારા શ્રેષ્ઠ રીતે સંભાળવામાં આવે છે.

છતાંય, અમારા ખાનગી-સ્રોત હાર્ડવેર ડ્રાઈવરો માટેના અભિપ્રાયના કારણે અને હાર્ડવેર માટેની બાઈનરી માટેની સમસ્યાઓને કારણે, Fedora પ્રોજેક્ટ Fedora વપરાશકર્તાઓને અમુક વધારાની જાણકારી પૂરી પાડવા માંગે છે.

2.3.1. આ પ્રકાશન નોંધોમાં ઉપયોગી હાર્ડવેર જાણકારી

2.3.2. હાર્ડવેર ઢબ

http://fedoraproject.org/wiki/ForbiddenItems માંથી:

  • યુરોપાનાં કેટલાક પ્રોજેક્ટો Fedora માં સમાવેલ છે.

  • જો તે કાયદાકીય રીતે ગૂંચવાયેલ હોય, તો તે Fedora માં સમાવી શકાશે નહિં.

  • જો તે યુનાઈટેડ સ્ટેટ્સ ફીડરલ કાયદાનું ઉલ્લંઘન કરે, તો તે Fedora માં ઉમેરી શકાશે નહિં.

2.3.3. શું તમે કરી શકો છો?

  1. સક્રિય થાવ. તમારા હાર્ડવેર વિક્રેતાઓને કહો કે તમે માત્ર મુક્ત, ઓપન સોર્સ ડ્રાઈવરો અને ફર્મવેર જ માંગો છો

  2. તમારી ખરીદ શક્તિ વાપરો અને માત્ર એવા જ હાર્ડવેર વિક્રેતાઓ પાસેથી હાર્ડવેર ખરીદો કે જેઓ તેમના હાર્ડવેરને ઓપન ડ્રાઈવરો અને ફર્મવેરો સાથે આધારભૂત રાખે. વધુ જાણકારી માટે http://www.fsf.org/campaigns/hardware.html નો સંદર્ભ લો.

2.4. આર્કીટેક્ચર લગતી નોંધો

આ વિભાગ નોંધોને પૂરી પાડે છે કે જે Fedora નાં આધારિત હાર્ડવેર આર્કીટેક્ચરને સ્પષ્ટ કરે છે.

2.4.1. 64-bit platforms (x86_64, ppc64) પર RPM મલ્ટીઆર્કીટેક્ચર આધાર

RPM એ એજ પેકેજ ની ઘણીબધી આર્કીટેક્ચર ને સમાંતર સ્થાપન માટે આધાર આપે છે. મૂળભૂત પેકેજ યાદી જેવી કે rpm -qa નકલી પેકેજોને સમાવવાનું દેખાવુ જોઇએ, ત્યાં સુધી આર્કીટેક્ચર દેખાયેલ નથી. ને બદલે, repoquery આદેશને વાપરો, yum-utils પેકેજ નો ભાગ છે, કે જે મૂળભૂત દ્દારા આર્કીટેક્ચર દેખાય છે. yum-utils સ્થાપિત કરવા માટે, નીચેનાં આદેશને ચલાવો:

      su -c 'yum install yum-utils'
    

rpm ની મદદથી તેમના આર્કીટેક્ચર સાથે બધા પેકેજોની યાદી કરવા માટે, નીચેનો આદેશ ચલાવો:

      rpm -qa --queryformat "%{name}-%{version}-%{release}.%{arch}\n"
    

આ સુયોજનો આર્કીટેક્ચર યાદીમાં મૂળભૂત પ્રશ્ર્ન ને બદલે છે. /etc/rpm/macros (સિસ્ટમ વિશાળ સુયોજન) અથવા ~/.rpmmacros (પ્રતિ-વપરાશકર્તા સુયોજન માટે) માં તેને ઉમેરો.

      %_query_all_fmt %%{name}-%%{version}-%%{release}.%%{arch}
    

2.4.2. Fedora માટે x86 સ્પષ્ટીકરણો

આ વિભાગ Fedora અને x86 હાર્ડવેર પ્લેટફોર્મ જાણકારી સ્પષ્ટ કરે છે.

2.4.2.1. x86 માટે હાર્ડવેર જરૂરીયાતો

Fedora 10 લગતા ચોક્કસ લક્ષણો સ્થાપન દરમ્યાન કે પછી વાપરવા માટે, તમારે અન્ય હાર્ડવેર ઘટકો જેમ કે વીડિયો અને નેટવર્ક કાર્ડોની વિગતો જાણવી જરૂરી છે.

2.4.2.1.1. પ્રોસેસર અને મેમરી

નીચેનાં CPU વિગતવાર વર્ણનો Intel પ્રોસેસરોનાં ટર્મમાં સ્થિત થયેલ છે. બીજા પ્રોસેસરો, જેવા કે પેલા AMD, Cyrix, અને VIA માંથી કે જે નીચેનાં Intel પ્રોસેસરોને અનુરૂપ સાથે સુસંગત છે, Fedora સાથે વપરાયેલ હોઇ શકે છે.

Fedora 10 ને Intel Pentium અથવા તેનાથી સારા પ્રોસેસરની જરૂર છે, અને Pentium 4 અને પછીનાં પ્રોસેસરો માટે શ્રેષ્ટ થયેલ છે.

  • લખાણ સ્થિતિ માટે આગ્રહણીય: 200 MHz Pentium-class અથવા સારુ

  • ગ્રાફિકલ માટે આગ્રહણીય: 400 MHz Pentium II અથવા સારુ

  • લખાણ-સ્થિતિ માટે ન્યૂનતમ RAM: 128MiB

  • ગ્રાફિકલ માટે ન્યૂનતમ RAM: 192MiB

  • ગ્રાફિકલ માટે આગ્રહણીય RAM: 256MiB

2.4.2.1.2. હાર્ડ ડિસ્ક જગ્યા

DVD સ્થાપનમાંના બધા પેકેજો 9 GB જેટલી ડિસ્ક જગ્યા ફાળવી શકે. છેલ્લું સ્થાપન માપ spin સ્થાપિત કરીને અને સ્થાપન દરમ્યાન પસંદ થયેલ પેકેજો પછી નક્કી કરી શકાય છે. સ્થાપન પર્યાવરણને આધાર આપવા માટે સ્થાપન દરમ્યાન વધારાની ડિસ્ક જગ્યા જરૂરી છે. વધારાની ડિસ્ક જગ્યા /Fedora/base/stage2.img વત્તા સ્થાપિત સિસ્ટમ પર /var/lib/rpm માંની ફાઈલોના માપને અનુલક્ષે છે.

પ્રાયોગિક રીતે વધારાની જગ્યા જરૂરીયાતો 90 MiB જેટલા ન્યૂનતમ સ્થાપનથી વિસ્તારવામાં આવશે મોટા સ્થાપન માટે 175 MiB ના વિસ્તાર સુધી.

વધારાની જગ્યા કોઇપણ વપરાશકર્તા માહિતી માટે પણ જરૂરી છે અને ઓછામાં ઓછુ 5% મુક્ત જગ્યા એ યોગ્ય સિસ્ટમ ક્રિયા માટે સંભાળેલ હોવી જોઇએ.

2.4.3. Fedora માટે x86_64 સ્પષ્ટીકરણો

આ વિભાગ Fedora અને x86_64 હાર્ડવેર પ્લેટફોર્મ વિશે જાણકારી સ્પષ્ટ કરે છે.

2.4.3.1. x86_64 માટે હાર્ડવેર જરૂરીયાતો

Fedora 10 લગતા ચોક્કસ લક્ષણો સ્થાપન દરમ્યાન કે પછી વાપરવા માટે, તમારે અન્ય હાર્ડવેર ઘટકો જેમ કે વીડિયો અને નેટવર્ક કાર્ડોની વિગતો જાણવી જરૂરી છે.

2.4.3.1.1. x86_64 માટે મેમરી જરૂરીયાતો
  • લખાણ-સ્થિતિ માટે ન્યૂનતમ RAM: 256MiB

  • ગ્રાફિકલ માટે ન્યૂનતમ RAM: 384MiB

  • ગ્રાફિકલ માટે આગ્રહણીય RAM: 512MiB

2.4.3.1.2. x86_64 માટે હાર્ડ ડિસ્ક જગ્યા જરૂરીયાતો

DVD સ્થાપનમાંના બધા પેકેજો 9 GB જેટલી ડિસ્ક જગ્યા ફાળવી શકે. છેલ્લું સ્થાપન માપ spin સ્થાપિત કરીને અને સ્થાપન દરમ્યાન પસંદ થયેલ પેકેજો પછી નક્કી કરી શકાય છે. સ્થાપન પર્યાવરણને આધાર આપવા માટે સ્થાપન દરમ્યાન વધારાની ડિસ્ક જગ્યા જરૂરી છે. વધારાની ડિસ્ક જગ્યા /Fedora/base/stage2.img વત્તા સ્થાપિત સિસ્ટમ પર /var/lib/rpm માંની ફાઈલોના માપને અનુલક્ષે છે.

પ્રાયોગિક રીતે વધારાની જગ્યા જરૂરીયાતો 90 MiB જેટલા ન્યૂનતમ સ્થાપનથી વિસ્તારવામાં આવશે મોટા સ્થાપન માટે 175 MiB ના વિસ્તાર સુધી.

વધારાની જગ્યા કોઇપણ વપરાશકર્તા માહિતી માટે પણ જરૂરી છે અને ઓછામાં ઓછુ 5% મુક્ત જગ્યા એ યોગ્ય સિસ્ટમ ક્રિયા માટે સંભાળેલ હોવી જોઇએ.

2.4.4. Fedora માટે PPC સ્પષ્ટ કરે છે

આ ભાગ Fedora અને the PPC (Power PC) હાર્ડવેર પ્લેટફોર્મ વિશે ચોક્કસ જાણકારી સમાવે છે.

2.4.4.1. PPC માટે હાર્ડવેર જરૂરીયાતો
2.4.4.1.1. પ્રોસેસર અને મેમરી
  • ન્યૂનતમ CPU: PowerPC G3 / POWER3

  • Fedora 10 એ Apple Power Macintosh ની નવી દુનિયા પેદા કરવાનો આધાર આપે છે, circa 1999 આગળ માંથી નિકાસ થયેલ છે. તેમ હોવા છતા જૂની દુનિયા મશીનો કામ કરવુ જોઇએ, તેઓને વિશિષ્ટ બુટલોડર જરૂરી છે કે જે Fedora વહેંચણી માં સમાવેલ નથી. Fedora ને સ્થાપિત કરી દેવામાં આવ્યુ છે અને POWER5 અને POWER6 મશીનો પર ચકાસાયેલ છે

  • Fedora 10 એ pSeries અને Cell બ્રોડબેન્ડ એંજીન મશીનોને આધાર આપે છે.

  • Fedora 10 પણ Sony PlayStation 3 અને Genesi Pegasos II અને Efika ને આધાર આપે છે.

  • Fedora 10 P.A. Semiconductor 'Electra' મશીનો માટે સમાવેલ નવા હાર્ડવેર ને આધાર આપે છે.

  • Fedora 10 પણ ટેરાસોફ્ટ ઉકેલો પાવરસ્ટેશન વર્કસ્ટેશનો માટે આધાર સમાવે છે.

  • લખાણ સ્થિતિ માટે આગ્રહણીય: 233 MHz G3 અથવા સારું, 128MiB RAM.

  • ગ્રાફિકલ માટે આગ્રહણીય: 400 MHz G3 અથવા સારું, 256MiB RAM.

2.4.4.1.2. હાર્ડ ડિસ્ક જગ્યા

બધા પેકેજો 9 GiB ની ડિસ્ક જગ્યા રોકી શકે છે. છેલ્લું માપ સ્થાપન કરી રહેલ સ્પીન દ્વારા અને સ્થાપન દરમ્યાન પસંદ થયેલ પેકેજો દ્વારા સમગ્રપણે નક્કી થાય છે. સ્થાપન પર્યાવરણને આધાર આપવા માટે વધારાની ડિસ્ક જગ્યા જરૂરી છે. આ વધારાની ડિસ્ક જગ્યા /Fedora/base/stage2.img (સ્થાપન ડિસ્ક ૧ પર) વત્તા સ્થાપિત સિસ્ટમ પરની /var/lib/rpm ફાઈલોના માપને અનુલક્ષે છે.

ચોક્કસ શબ્દોમાં કહીએ, તો વધારાની જગ્યાની જરૂરીયાતો 90 MiB જેટલી ન્યૂનતમ સ્થાપન માટે અને મોટા સ્થાપન માટે વધારાની 175 MiB જગ્યા.

વધારાની જગ્યા કોઇપણ માહિતી માટે પણ જરૂરી છે, અને ઓછામાં ઓછી 5% મુક્ત જગ્યા યોગ્ય સિસ્ટમ ક્રિયા માટે સંભાળી રાખેલ હોવી જોઇએ.

2.4.4.2. 64-bit મશીનો પર 4 KiB પાનાંઓ

Fedora Core 6 માં 64KiB પાનાંઓ સાથે સંક્ષિપ્ત પરીક્ષણ પછી, PowerPC64 કર્નલ હવે 4KiB પાનાંઓમાં ફેરવાઈ ગયેલ છે. સ્થાપક કોઈપણ સ્વેપ પાર્ટીશનોને સુધારા દરમ્યાન આપોઆપ પુનઃબંધારણ ઘડતું હોવું જોઈએ.

2.4.4.3. Apple કીબોર્ડ

Apple સિસ્ટમો પર વિકલ્પ કી એ PC પરની Alt કી બરાબર છે. જ્યાં દસ્તાવેજીકરણ અને સ્થાપક Alt કીનો સંદર્ભ લે છે, વિકલ્પ કી વાપરો. અમુક કી જોડણીઓ માટે તમારે વિકલ્પ કીને Fn કી સાથે વાપરવાની જરૂર પડે, જેમ કે વિકલ્પ+Fn+F3 એ વર્ચ્યુઅલ ટર્મિનલ tty3 માં બદલવા માટે.

2.4.4.4. PPC સ્થાપન નોંધો

Fedora સ્થાપન ડિસ્ક ૧ આધારિત હાર્ડવેર પર બુટેબલ છે. વધારામાં, બુટેબલ CD ઇમેજ આ ડિસ્કની images/ ડિરેક્ટરીમાં દેખાય છે. આ ઇમેજો તમારા સિસ્ટમ હાર્ડવેર માં વિવિધ રીતે અનુકૂળ વર્તન કરે છે:

  • મોટા ભાગના મશીનો પર - બુટલોડર આપોઆપ યોગ્ય 32-bit કે 64-bit સ્થાપકને સ્થાપક ડિસ્કમાંથી બુટ કરે છે.

  • 64-bit IBM pSeries (POWER4/POWER5/POWER6), હાલનાં iSeries મોડેલો -- CD બુટ કરવા માટે પછી OpenFirmware ની મદદથી, બુટલોડર, yaboot, આપોઆપ 64-bit સ્થાપનારને બુટ કરે છે.

  • IBM "Legacy" iSeries (POWER4) -- So-called "Legacy" iSeries મોડેલો, કે જેઓ OpenFirmware વાપરતા નથી, તેમને સ્થાપન વૃક્ષની images/iSeries ડિરેક્ટરીમાં સ્થિત થયેલ બુટ ઈમેજ વાપરવાની જરૂર પડે.

  • Genesi Pegasos II / Efika 5200B -- Fedora કર્નલ Pegasos અને Efika બંનેને "Device Tree Supplement" ને powerdeveloper.org વાપરવાની જરૂરીયાત વગર આધાર આપે છે. છતાંય, ફર્મવેરમાં ISO9660 માટેના પૂર્ણ આધાર માટેની જરૂરીયાતની અછત એટલે કે yaboot મારફતે CD માંથી બુટ કરવાનું શક્ય નથી. તેની જગ્યાએ 'netboot' ઈમેજ બુટ કરો, ક્યાં તો CD માંથી અથવા નેટવર્ક ઉપર. ઈમેજના માપના કારણે, તમારે ફર્મવેરના load-base ચલને ઊંચા સરનામાએ ફાઈલો લાવવા માટે સુયોજીત કરવા જોઈએ જેમ કે મૂળભૂત 4MiB ની જગ્યાએ 32MiB:

     
    	  setenv load-base 0x2000000
    	

    OpenFirmware પ્રોમ્પ્ટ પર , Efika સુધારો બુટ કરવા માટે નીચેનાં આદેશને દાખલ કરો, જો જરૂર હોય તો, અથવા CD માંથી netboot ઇમેજ:

    	  boot cd: /images/netboot/ppc32.img
    	

    અથવા નેટવર્કમાંથી:

    	  boot eth ppc32.img
    	

    સ્થાપિત થયેલ Fedora સિસ્ટમ બુટેબલ બનાવવા માટે તમારે OpenFirmware જાતે રૂપરેખાંકિત કરવુ જ પડશે. આ કરવા માટે, boot-device અને boot-file બંધબેસતા પર્યાવરણ ચલોને સુયોજિત કરો, /boot પાર્ટીશન માંથી yaboot ને લોડ કરવા માટે, મૂળભૂત સ્થાપનને કદાચ નીચેની જરૂર પડશે:

    setenv boot-device hd:0 setenv boot-file
    	    /yaboot/yaboot setenv auto-boot? true
    	
  • PA Semi Electra -- Electra ફર્મવેર હજુ સુધી yaboot ને આધાર આપતું નથી; Electra પર સ્થાપન કરવા માટે, તમે ppc64.img netboot image ને બુટ કરી શકો છો. સ્થાપન પછી, તમારે ફર્મવેરને સ્થાપિત કર્નલને લાવવા માટે અને initrd ને /boot પાર્ટીશનમાંથી લાવવા માટે તમારે જાતે રૂપરેખાંકિત કરવું પડશે.

    આગળ માહિતીઓ માટે ફર્મવેર દસ્તાવેજનો સંદર્ભ લો.

  • Sony PlayStation 3 -- PlayStation 3 પર સ્થાપન માટે, પ્રથમ firmware 1.60 અથવા પછીની આવૃત્તિમાં સુધારો. "Other OS" બુટ લોડર ફ્લેશમાં સ્થાપિત થયેલ હોવું જ જોઈએ, http://www.playstation.com/ps3-openplatform/manual.html આગળના સૂચનોને અનુસરીને. લાગતીવળગતી બુટ ઈમેજ Sony ની "ADDON" CD માંથી શોધી શકાશે, કે જે ftp://ftp.kernel.org/pub/linux/kernel/people/geoff/cell/ માંથી ઉપલબ્ધ હશે.

    એકવાર બુટ લોડર સ્થાપિત થઈ જાય, પછી PlayStation 3 Fedora સ્થાપન મીડિયામાંથી બુટ કરવા માટે સમર્થ હોવું જોઈએ. મહેરબાની કરીને નોંધ લો કે નેટવર્ક સ્થાપન NFS સાથે શ્રેષ્ઠ રીતે કામ કરે છે, કારણ કે તે FTP કે HTTP પદ્ધતિઓ કરતાં ઓછી મેમરી લે છે. text વિકલ્પ વાપરવાનું પણ સ્થાપક દ્વારા લેવાયેલ મેમરીનો જથ્થો ઘટાડે છે.

    Fedora પર વધારે જાણકારી માટે અને સામાન્ય માં PowerPC પર PlayStation3 અથવા Fedora, (http://lists.infradead.org/mailman/listinfo/fedora-ppc) Fedora-PPC મેઇલિંગ યાદીમાં જોડો અથવા FreeNode (http://freenode.net/.) પર #fedora-ppc ચેનલને જોડો

  • નેટવર્ક બુટીંગ -- સ્થાપક કર્નલ અને ramdisk સમાવતી ભેગી ઈમેજો સ્થાપન વૃક્ષની images/netboot/ ડિરેક્ટરીમાં સ્થિત થયેલ છે. તેઓ TFTP સાથે નેટવર્ક બુટીંગ માટે હેતુ થયેલ છે, પરંતુ ઘણી રીતે વાપરી શકાય છે.

    yaboot લોડર એ IBM pSeries અને Apple Macintosh માટે TFTP બુટીંગનો આધાર આપે છે. Fedora પ્રોજેક્ટ netboot ઇમેજો પર yaboot ને વાપરવાનું પ્રેરે છે.

2.4.4.4.1. PPC સ્પષ્ટ પેકેજો

  • ppc64-utils પેકેજ અપસ્ટ્રીમ પકેજીંગ (ps3pf-utils, powerpc-utils, powerpc-utils-papr) ને અસર કરતા વ્યક્તિગત પેકેજોમાં અલગ કરી દેવામાં આવ્યા છે. તેમ હોવા છતાં mkzimage આદેશ એ લાંબા સમય સુધી પુરવઠો પૂરો પાડતુ નથી, તમે kernel-bootwrapper પેકેજ માંથી wrapper સ્ક્રિપ્ટને વાપરી શકો છો:

    wrapper -i initrd-${KERN_VERSION}.img -o
    	zImage-${KERN_VERSION}.img vmlinuz-${KERN_VERSION}
    	  

2.5. X વિન્ડો સિસ્ટમ - ગ્રાફિક્સ

આ ભાગ X વિન્ડો સિસ્ટમ, X.Org, સાથે Fedoraપૂરુ પાડેલ ના અમલીકરણ ને સંબધિત જાણકારી સમાવે છે.

2.5.1. X રૂપરેખાંકન બદલાવો

Fedora 10 એ X સર્વર માટે મૂળભૂત માઉસ અને કિબોર્ડ ડ્રાઇવર તરીકે

evdev

ઇનપુટ ડ્રાઇવર ને વાપરે છે. આ ડ્રાઇવર HAL સાથે નિરંતર પ્રતિ- ઉપકરણ રૂપખાંકનને પૂરુ પાડે છે કે જે રનટાઇમ વખતે ઉમેરવાનું અને દૂર કરવા માટે ઉપકરણો માટે પરવાનગી આપે છે.

2.5.2. ત્રીજી પાર્ટી વિડીયો ડ્રાઇવરો

ત્રીજી પાર્ટી વિડીયો ડ્રાઇવરોની મદદથી માહિતી થયેલ માર્ગદર્શન માટે Xorg ત્રીજી પાર્ટી વિડીયો ડ્રાઇવરો નો સંદર્ભ લો.

http://fedoraproject.org/wiki/Xorg/3rdPartyVideoDrivers

2.5.3. સ્ત્રોતો

http://who-t.blogspot.com/2008/07/input-configuration-in-nutshell.html -- Evdev રૂપરેખાંકન.

2.6. Fedora 10 બુટ-સમય

Fedora 10 એ વિવિધ બુટ-સમય સુધારાઓનો સમાવેશ કરે છે, એવા ફેરફારોનો સમાવેશ કરીને કે જે ઝડપી બુટીંગ અને ગ્રાફિક બુટીંગ ફેરપારો માટે પરવાનગી આપે છે.

2.6.1. GRUB

GRUB મેનુ એ હવેથી શરૂઆતમાં દેખાતું નથી, અપવાદરૂપે દ્વિ-બુટ સિસ્ટમો. GRUB મેનુ લાવવા માટે, Shift કીને કર્નલ લોડ થાય તે પહેલાં દબાવી રાખો (બાકીની કોઈપણ કી કામ કરે છે પરંતુ Shift કી વાપરવાનું સુરક્ષિત છે.)

2.6.2. Plymouth

Plymouth એ Fedora 10 સાથે પ્રથમ વાર આવી રહેલ ગ્રાફિકવાળી બુટ સિસ્ટમ છે.

  • rhgb ને grub આદેશ વાક્ય પર ઉમેરવાનું Plymouth ને તમારા હાર્ડવેર માટે યોગ્ય પ્લગઈન લાવવાનું કામ કરે છે.

  • ગ્રાફિકવાળી બુટ સ્પ્લેશ સ્ક્રીન કે જે Plymouth સાથે આવે છે તેના માટે શ્રેષ્ઠ રીતે કામ કરવા માટે કર્નલ સ્થિતિ ડ્રાઈવરો સુયોજીત કરવાનું જરૂરી છે. બધા હાર્ડવેર માટે હજુ સુધી કોઈ કર્નલ modesetting ડ્રાઈવરો ઉપલબ્ધ નથી. ડ્રાઈવરો સામાન્ય રીતે ઉપલબ્ધ થઈ જાય તે પહેલાં ગ્રાફિકવાળી સ્પ્લેશ જોવા માટે, vga=0x318 ને કર્નલ grub આદેશ વાક્યમાં ઉમેરો. આ vesafb વાપરે છે, કે જે ફ્લેટ પેનલ માટે નેટીવ રીઝોલ્યુશન આપે એમ જરૂરી નથી, અને તે X પલકારા માટે કે અન્ય વિચિત્ર પ્રતિભાવો અનુભવવાનું કારણ બની શકે છે. કર્નલ modesetting ડ્રાઈવરો કે vga=0x318 વિના, Plymouth એ લખાણ-આધારિત પ્લગઈન વાપરે છે કે જે સાદું હોય પરંતુ વિધેયાત્મક હોય.

  • વર્તમાનમાં, માત્ર Radeon R500 અને ઊંચા વપરાશકર્તાઓ કર્નલ modesetting મૂળભૂત રીતે મેળવે છે. modesetting ને R100 અને R200 માટે પૂરું પાડવા માટે કામ પ્રગતિમાં છે. વધુમાં, Intel કર્નલ modesetting ડ્રાઈવરો વિકાસ હેઠળ છે, પરંતુ મૂળભૂત રીતે ચાલુ કરવામાં આવેલ નથી.

  • કર્નલ modesetting ડ્રાઈવરો હજુ પણ વિકાસ હેઠળ છે અને ભૂલભરેલ છે. જો તમને બુટ દરમ્યાન કંઈ નહિં મળે પરંતુ કાળી સ્ક્રીન આવે, અથવા કંઈપણ નહિં એવી સ્ક્રીન પરંતુ રેન્ડમ અવાજ સાથે, તો પછી nomodeset ને કર્નલ બુટ પ્રોમ્પ્ટમાં ઉમેરવાનું grub માટે modesetting નિષ્ક્રિય કરે છે.

  • Plymouth બુટ સંદેશાઓ છુપાવે છે. બુટ સંદેસાઓ જોવા માટે, બુટ દરમ્યાન Esc કી દબાવો, અથવા બુટ થયા પછી તેમને /var/log/boot.log માં જુઓ. વૈકલ્પિક રીતે, કર્નલ આદેશ વાક્યમાંથી rhgb અને plymouth બધા બુટ સંદેશાઓ દર્શાવે છે. બુટ ચેતવણીઓ જોવા માટે ત્યાં પરિસ્થિતિ ચિહ્ન પણ છે.

2.6.3. ઝડપી બુટ કરી રહ્યા છે

પ્રક્રિયા શરૂઆતમાં સુધારાઓને કારણે Fedora 10 ઝડપથી બુટ થાય છે.

  • Readahead એ બુટ પ્રક્રિયા સાથે સમાંતર રીતે શરૂ થાય છે.

  • Udev એ થોડું ધીમું હોઈ શકે પરંતુ હકીકતમાં readahead બધા ડિસ્ક બફરોને પાશ્વ ભાગમાં બુટ પ્રક્રિયા દરમ્યાન જરૂરીયાત પ્રમાણે વાંચે છે અને આખી બુટ પ્રક્રિયા ટૂંકી કરે છે. readahead ફાઈલ યાદીની બનાવટ એ માસિક રીતે થાય છે અને /.readahead_collect લખીને જાતે ટ્રીગર કરી શકાય છે. /etc/sysconfig/readahead રૂપરેખાંકન ફાઈલ readahead-collector અને/અથવા readahead બંધ કરવા માટે ફેરફાર કરી શકાય છે.

2.6.4. કર્નલ સ્થિતિ સુયોજન

Kernel modesetting (KMS) એ DRM ડ્રાઈવરમાં ક્યાં તો સક્રિયકૃત કે નિષ્ક્રિયકૃત કરેલ હોઈ શકે અને તે બુટ-સમયે સક્રિયકૃત કે નિષ્ક્રિયકૃત કરી શકાય છે.

  • Plymouth અને DDX ડ્રાઈવરો બંને શોધી કાઢે છે કે શું KMS હાજર છે અને સક્રિયકૃત કરેલ છે. જો તે હાજર હોય અને સક્રિયકૃત કરેલ હોય, તો Plymouth અને DDX ડ્રાઈવરો તેમનામાંથી લાભો ઉઠાવશે.

  • જો KMS હાજર નહિં હોય અથવા હાજર હોય પરંતુ નિષ્ક્રિય કરેલ હોય તો પછી Plymouth આપોઆપ લખાણ સ્પ્લેશમાં આવી જાશે અને DDX ડ્રાઈવર આપોઆપ વપરાશકર્તા-જગ્યા modesetting માં આવી જાશે.

  • ઝડપી વપરાશકર્તા ફેરબદલી, seamless X સર્વર ફેરબદલી, અને ગ્રાફિકવાળા દુઃખ સંદેશાઓ માટે પરવાનગી આપે છે.